દોરી પરના એક લંબગત હાર્મોનિક તરંગનું સમીકરણ $y = 3 \sin(36t + 0.018x + \frac{\pi}{4})$ છે,જ્યાં $x$ અને $y$ એ $cm$ માં અને $t$ એ $s$ માં છે. તરંગમાં બે ક્રમિક શૃંગો વચ્ચેનું લઘુત્તમ અંતર .... $m$ છે. ($.5$ માં)

  • A
    $2$
  • B
    $3$
  • C
    $1$
  • D
    $4$

Explore More

Similar Questions

જો પોટેશિયમ બોડી-સેન્ટર્ડ ક્યુબિક $(BCC)$ તરીકે સ્ફટિકીકરણ પામે,તો તેના $39 \ g$ માં રહેલા એકમ કોષોની સંખ્યા કેટલી થાય? ($N = \text{એવોગેડ્રો આંક}$,$\text{પોટેશિયમનું પરમાણ્વીય દળ} = 39$)

વિટામિન $B_{12}$ માં નીચેનામાંથી કઈ ધાતુ હોય છે?

જો ${\left( \frac{2}{3} \right)^{x + 2}} = {\left( \frac{3}{2} \right)^{2 - 2x}}$ હોય,તો $x =$

નીચેનામાંથી કઈ વિકિરણની આવૃત્તિ ($Hz$ માં) $600 \ nm$ ની તરંગલંબાઈ ધરાવે છે?

એક તટસ્થ પરમાણુ $K, L$ અને $M$ કક્ષામાં અનુક્રમે $2, 8$ અને $7$ ઇલેક્ટ્રોન ધરાવે છે. તો $p$-કક્ષકોમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo